પત્ની ને વાત કેમ મનાવવી..? || Tachukadi Vat || Hariswarupdasji Swami Religious

પતીપત્નિના જીવનમાં ખટાશ મિઠાશની વાતો થતી રહે છે ત્યારે પતીઓ માટે ક્યારેક પત્નીઓને પોતાની વાત મનાવતા ન પણ આવડે. તેમના માટે આ વિડીયો ઉપયોગી રહેશે .આ વિડીયોમાં રમૂજની વાત છે. કદાચ કોઇકને કામમાં આવી જાય…રમૂજી શૈલીમાં આવો સાંભળીએ પ.પૂ.પુ.શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીને…

Patni Ne Vat Kem Manavvi..? Tachukadi Vat Hariswarupdasji Swami Bhajgoviindam Katha Shree Swaminarayan Gurukul Memnagar Ahmedabad

You may also like

Facebook Comments

We Telecast Sadvidya tv has been broadcasting most of the major events in the spiritual world

Newsletter Get our latest news and updates