નગર મે જોગી આયા.. અજબ હે તેરી માયા… || Vivek Sanchala || SadvidyaTv Religious

નગર મે જોગી આયા.. અજબ હે તેરી માયા… || Nagar Me Jogi Aaya… Ajab He Teri Maya.. || Vivek Sachla

પરમકારી શ્રાવણમાં શ્રવણ કરીએ ભગવાન આશુતોષ, શિવજીના સંકીર્તનના ભાગરૂપે ખૂબ પ્રચલિત થયેલું નગરમેં જોગી આયા, જેના માધ્યમથી આપણે જાણીએ કે ધ્યાન મગ્ન્ ભગવાન શિવજીની માયા કેવી છે ? મહાદેવ છે તો સંહારક પરંતુ ઝડપથી પ્રસન્ન થનારા પણ એ જ છે. ભજનમાં એવા દેવાધિદેવની પધરામણી નગરમાં તો થાય છે પરંતુ જ્યાં સુધી આપણા હૈયામાં પધરામણી નહીં થાય ત્યાં સુધી શ્રાવણ માસ સાવ કોરો છે….

Click Here to Subscribe Now: https://www.youtube.com/sadvidyatv

You may also like

Facebook Comments

We Telecast Sadvidya tv has been broadcasting most of the major events in the spiritual world

Newsletter Get our latest news and updates