ચાલ તને સાચું ભારત દેખાડું || Ghanshyambhai Lakhani || Sadvidya TV Education

ચાલ તને સાચું ભારત દેખાડું || CHAL TANE SACHU BHARAT DEKHADU || Ghanshyambhai Lakhani

સદીયોં થી હિન્દુસ્તાન પોતાની ગર્વી ગરિમાંથી સંપૂર્ણ વિશ્વમાં આપણી સંસ્કૃતિની આભા પાથરી છે. પરંતુ આજના આ યુગમાં કદાચ આપણે એ સોને કી ચીડિયા એવા આપણા ભારત દેશને બરાબર જાણતા નથી. તો આવો સાંભળો કે સાચું હિન્દુસ્તાન કેવું હતું અને ભારત દેશની વાસ્તવિકતા શું છે – સુપ્રસિદ્ધ સાહિત્યકાર તથા હાસ્યકાર શ્રીઘનશ્યામભાઇ લાખાણીની આગવી છટામાં

Click Here to Subscribe Now: https://www.youtube.com/sadvidyatv

Facebook Comments

We Telecast Sadvidya tv has been broadcasting most of the major events in the spiritual world

Newsletter Get our latest news and updates