ઘરનો સાચો ધણી કોણ દિકરો કે દિકરી || Paras Pandhi || Sadvidya TV Religious

ઘર માટે જ્યારે દિકરો અને દિકરી બન્ને પોતાની જવાબદારીથી ઘરને સાચવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ કપરી પરિસ્થિતિમાં આ બન્નેમાંથી કોણ એવું છે કે જે ઘરનો સાચો ધણી બનીને એ દુઃખમાંથી બધાને ઉગારે છે ? આવો સાંભળીએ પારસ પાંધીને એક હૃદય સ્પર્શી નાનકડી વાત સાથે – ઘરનો સાચો ધણી કોણ ?

Click Here to Subscribe Now: https://www.youtube.com/sadvidyatv

You may also like

Facebook Comments

We Telecast Sadvidya tv has been broadcasting most of the major events in the spiritual world

Newsletter Get our latest news and updates