કોણ હલાવે લિંબડી ને કોણ ઝૂલાવે પીપળી || Ghanshyambhai Lakhani || Sadvidya TV Religious

ભાઇ બહેનના નિર્દોષ પ્રેમને વર્ણવતું બહુ જૂનુ અને જાણીતું ગીત “કોણ હલાવે લિંબડીને કોણ ઝૂલાવે પીપળી” લોકસાહિત્યકાર તથા હાસ્યકાર શ્રીઘનશ્યામભાઇ લાખાણીના સુમધુર કંઠે સાંભળીએ અને યાદ કરીએ આપણા એ બાળપણમાં વિતેલા ભાઇબહેનના સંસ્મરણોને…

You may also like

Facebook Comments

We Telecast Sadvidya tv has been broadcasting most of the major events in the spiritual world

Newsletter Get our latest news and updates