અંગ્રેજ ગવર્નરની ડાયરી માં ભારત વિષે શું લખ્યું હતું || Paras Pandhi || Sadvidya TV Patriotism

અંગ્રેજ ગવર્નરની ડાયરી માં ભારત વિષે શું લખ્યું હતું || Paras Pandhi || Sadvidya TV

હિન્દુસ્તાન પર અનેક શાસનોએ પોતાનો હક જમાવ્યો. જેમાં સૌથી વધારે પોતાનું રાજ કરનારા અંગ્રેજોએ ભારતમાં કઇ રીતે ઘૂસીને આપણી જ ધરતી પર આપણને આઝાદી લેવા માટે મજબૂર કર્યા. જેના પાયામાં એવી તે કઈ ભૂલ હતી જેના પરિણામે આપણે અંગ્રેજોના ગુલામ બની ગયા.. સાંભળશો તો ખ્યાલ આવશે કે પૈસા અને સત્તાની લાલચમાં કોણે આપણને આઝાદીની લડત લડવી પડી ? એ ભૂલ કરનાર વ્યક્તિ કોણ હતી ? ચાલો જાણીએ લોકસાહિત્ય કલાકાર શ્રીપારસભાઇ પાંધીના મુખેથી

Click Here to Subscribe Now: https://www.youtube.com/sadvidyatv

Facebook Comments

We Telecast Sadvidya tv has been broadcasting most of the major events in the spiritual world

Newsletter Get our latest news and updates